SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪] ૧૧૫૧ સ્તવન મંજુષા - - - - - - -- - વાણી સુવિધિજિણુંદની, શિવરમણના દાતાર; મનડું વિમળવિજય ઉવઝાયને, શિષ્ય રામ લહે જયકાર. મ૫ શ્રી અમૃતવિજયજી કૃત (૪૧૩) ઘરીએ ઘરીએ યાદ આવે, દિલેરા પ્યારા કાંઈ સલેના ઘરી રામાનંદ દિલસ ન બિસરે કહા જી કીઓ કછુ ટેના.દિલદા૦૧ તે બિન મે મન પલ પલ છિનછિન, હેત હું ઊનાદના. ૨ સરસ સુધારસ સમરસ મિલબેતું, કેન ચખે જડે લેના. ૩ રાગ ભયો પ્રભુ ય મેરે, પાન સોપારી કાથા ચુના. દિલેદા૦૪ ઇન કારન અમૃત દિલ વસીયે,નૃપ સુગ્રીવ કે છોના દિલેદા૦૫ શ્રી હરખચંદજી કૃત (૧૪) સુખદાયક સુખકંદ દયાનિધિ, સાહિબ સુવિધિ જિણંદ, કાકદિપુર રાજી હા, પિતા સુગ્રીવ નરિદ; ધનુષ સત માન મગર વર લંછન, રામા રાની નંદ. દ૦ ૧ દેય લાખ પૂરવ આઉખે હો, કુલ ઈફ્લાગ નરિંદ, ઉજલ બરન તરન અખંડિત મહિમા, પૂજત પદ સુરતૃદ. ૨ દરસન દેખત સુખ ભયે હો, મિટે દુરિત દુઃખ દંદ; પ્રભુ કે ચરન કમલકી સેવા, ચાહત મુનિ હર્ષચદ. દયા૩ ૧ કામણ ઢમણ ૨ વિના ૩ ક્ષણ ક્ષણ ૪ ઉદાસ ૫ મુખ ૬ મીઠું ૭ પુત્ર ૮ ઉત્તલ, સફેદ ૯ ચરણ, પગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy