________________
શ્રી સુવિધિ જિન સ્તવન
[ ૩૨૩
પયમાં મણિમથર ભેળવી, પીવે મૂરખ બુધ રે, સલૂણા, રસના રસની લાલચેરે, જો એ સાકર દૂધ રે. સલૂણ૦૪ મેટાથી મોટા થઈએ રે, કનક કચેલે નીર રે, સણા, ખીરદકની ઉનતા રે, તે પામે નર ધીર રે. સલૂણા ૫ કાકદી નગરી ધણી રે, મઘર લંછન જસ પાયરે; સલૂણા સુવિધિ જિનેસર વંદતાં રે, ભવભવના દુઃખ જાય છે. સલૂણા ૬ એ હિતશીખની વાતડી રે, જાણે જાણ સુજાણ રે, સલૂણા નવલ ચતુરની ચાતુરી રે, મ ક ખેંચતાણરે. સલૂણું૦૭
શ્રી રામવિજયજી કૃત
(૪૧૨ ) પ્રભુની વાણી જેર રસાળ, મનડું સાંભળવા તરસે સજલ જલદ" જિમ ગાજતે, જાણું વરસે અમૃતધાર; મન સાંભળતાં લાગે નહિ, ખીણ ભૂખને તરસ લગાર. મન. ૧ તિરજંચ મનુષને દેવતા સહુ સમજે નિજ નિજ વાણ, મન જેજને ખેત્રે વિસ્તરે, નય ઉપનય રતનની ખાણ. મન૨ બેસે હરિ મૃગ એકઠા, ઉંદર માંજારના બાળ; મન મોહ્યા પ્રભુની વાણીયે, કે ન કરે એહની આળ. મન૦ ૩ સહસ વરસ જો નીગમે°, તેહે તૃપતિ ન પામે મન, મન, શાતાયે સહુ જીવના, રોમાંચિત હવે તન્ન. • મનડું. ૪
૧ દુધમાં. ૨ સિંધાલુણ ૩ જીભ. ૪ એસ. પ . ૬ ભાષામાં. ૭ સિંહ. ૮ બિલાડીના. ૯ સતામણી. ૧૦ પસાર થઈ જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org