________________
૩રર |
૧૧૫૧ સ્તવન મંજુષા
-
-
-
.
.
.
.
--
-
-
-
--
-
- *
- * *
- * * * *
,.. " # w
.મા " ,
. . , , ,
.
જ
. , ,
. . , ,
-
w
- w
*
* *
*
* *
*
*
+
,
"
પ
ર
છે
,
,
,
,
,
, ", "
"
w
w
w
રામા રાણી ઉદરે ઉપને રે,
જિમ મુગતાફળ સીપે નિયન રે, સુગ્રીવ નરવર કુલ અવતસ રે,
ભવિક કમલ વન રાય હંસ રે. ૨ તુજ વિણ અવર ન કઈ રસી રે,
માહરા મનમાં તુંહી જ વસીએ રે; તુજ દીઠે હીયડે ઉલસી રે,
જિમ ચંદ્ર દીઠે સાયર ધસી રે. ૩ ધન રમણ વલ્લભ સંગ રે, દેવ મનુજ ગતિને વર ભેગ રે; તું તુઠે સ્વામી પામીજે રે, તાહરી સેવ નિરંતર કીજે રે. ન. ૪ એક ધનુષનું દેહ પ્રમાણરે, દે પૂરવ લખ આઉખું જાણું રે; પંડિત મે વિજય સુજાણ, વિનીતવિજય કરે ગુણ વખાણરે.
શ્રી ચતુરવિજયજી કૃત
(૪૧) અલવેસર અવધારીયે રે, સેવકની અરદાસ; સલૂણું સાંભળે ચરણકમળની ચાકરી રે, માગું છું તુમ પાસ રે. સલૂણું. ૧ જગ એક મિત્ર તે માહરે રે, તે તે રહ્યો તુજ સંગરે; સલૂણા અવસર લહી જવ આપણો રે, આવી કહે મન રંગ રે. સલૂણ૦૨ ઘનમાં રહી જિમ દામની રે, કરતી હાલકલ રે; સલૂણા ઈમ અમે ગુણ શું ગુણ ભળી રે, તુજ શું ખેલા ખેલરે. સલૂણ૦૩
૧ છીપમાં. ૨ મેઘઘટામાં. ૩ વીજળી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org