________________
૩૨૦]
૧૧ પ૧ સ્તવન મળ્યા
w જ કે જે
પ્રકારે પ.
-
કનક મણિમય સિંહાસન વારૂ, દેવ રચે દીદારૂ હે, શિશે ત્રણ છત્ર ધારે, ભેરીને ભણકારે
સુરપતિ સેવા હો સારે, ઈમ અષ્ટ મહાપ્રાતિહારે. ભવિયાં૪ હિંસરત્ન સાહિબ ઇમ જાણી, ઉલયે એણે સહિના હો, ઉપશમ સહિજ સમૂરે, પ્રતાપે પ્રબલ પંડુરે; સેવ્ય સંકટ ચૂરે, વેગે વંછિત પૂ. ભવિયાં. ૫
શ્રી લક્ષ્મીવિમલજી કુત.
(૪૦૮) તાર ભવ પાર ઉતાર સુવિધિ પ્રમે, સાર મુજ એટલી દેવ કીજે; મેહમહા જેહર જન દ્રોહકારી ઘણે, તેહને દૂર દેશોટ દીજે. ૧ એક પણ અનેક પરિઝુઝતો મહાબળી,વાગતો ભાગતો કદીનદીસે; આણ તુજ બાણ સાણી ચઢાવી અસિ,
એહની નારી વિધવા કરી સે. તાર૦ ૨ રાગ પણ છાગ પરિ નાસતો દેખીયે, મેં પ્રભુ તાહરી હાક વાગે; દ્વેષ તજી રેષ મદ જાએ ગિરિકંદરે, આવતો ધાવતો કદી ન ગાજે. ૩ કામ મુખ શામકરી દુષ્ટ દૂરે ટળે, ઉછળે ધ્યાન તુજ નાળગેળા બાપડી લપડી શું કરે રતિ પ્રિયા, રેવતાં તેહના ભાઈ ડોળા. ૪ નાથ પર હાથ મુજ મસ્તકે પ્રેમશું, એટલે મેહનું સેન ભાજે; મહુથી ફેજમાં રહું ચિદાનંદની,સત્ય સુખાસન યાન બાજે.૫
૧ મતકે ૨ યુધ્ધ, ૩ સરાણ. ૪ તલવાર ૫ બકરે. ૬ દેડતા. ૭ કાળું. ૮ તોપના ગોળા. ૯ સિન્ય. ૧૦ પાલખી. ૧૧ વાહન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org