________________
શ્રી સુવિધિ જિન સ્તવન
[ ૩૧૯
-
-
-
-
--
-
-
-
-
-
----
-
-
-
-
-
દષિન દુષમા કાળમાંજી, પૂરવ પુણ્ય પ્રમાણ; તું સાહિબ જે મુજ મિજી, પ્રગટ્યો આજ વિહાણ. સુત્ર ૩ સમરણ પણ પ્રભુજી તણું છે, જે કરે તે કૃતપુણ્ય; દરિશણ જે એ અવસરેજી, પામે તે ધન્ય ધન્ય. સુવિધ૦ ૪ ધન્ય દિવસ ધન્ય એ ઘડીજી, ધન્ય મુજ વેલારે એક જગજીવન જગ વાલજી, ભેટો તું સસનેહ. સુવિધિ. ૫ આજ ભલી જાગી દિશાજી, ભાગી ભાવઠ દૂર; પામ્ય વાંછિત કામનાજી, પ્રગટ્યો સહજસનર. સુવિધિ. ૬ અંગીકૃત નિજ દાસની જી, આશા પૂરે રે દેવ; નયવિજય કહે તે સહિજી, સુગુણ સાહિબની સેવ. સુત્ર ૭
શ્રી હંસરત્નજીત
(૪૯૭ સમવસરણ ત્રિભુવન પતિ હે, સુર નરનાં મન મેહે હે, સાહેબ સુવિધિ જિમુંદા, રામા રાણીના નંદા; સુગ્રીવ નૃ૫ કુલ ચંદા, દરશન દેલત નંદા, ભવિયાં તે પ્રભુ વંદ. અષ્ટ મહાપ્રાતિહાર્યા બિરાજે, છબિ અનોપમ છાજે છે, ઓપે પ્રભુ શિર ઉપર, તરૂણે અશક તરૂવર કુસુમ વૃષ્ટિ મનહર, સહજે વરસાવે સુરવર. ભવિયાં. ૨ સુર વિરચિત મધુર ધ્વનિ છાજે, ગગન મંડલ તિણે ગાજે હે, વળી વિબુધ બિહુ પાસે, ચામર વિંજે ઉલ્લાસે, ભામંડલ પ્રતિ ભાસે, દિનકર કેડી પ્રકાશે. ભવિયાં. ૩ ૧ પ્રભાત ૨ જ નળ, ઉપાધિ ૩ શોભે ૪ તેણથી ૫ દેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org