SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ક૧૮] ૧૧પ૧ સ્તવન મંજીપા હસી થારા ચિત્તની વાત માને થે કહોને, પ્રીતની રે રીતમાંર્યે થે વહેને. સુ. ૧ અંતર ચિત્તની વારતા રે, પ્રભુ કહું તે ચિત્ત ઘરને પ્રીત પ્રતીત જિમ ઉપજે રે, તિમ અવિહડ પ્રીત કરેને. સુત્ર ૨ સુંદર તુમ મુખ મટકડે રે, પ્રભુ ભાવ્યા તે અમને મુજ મન મળવા અતિ ઘણું રે, ચાહે ક્ષણે ક્ષણમાંહે તમને. ૩ લલચાવશે દિન કેટલારે, ઈમ મુજને દિલાસા દઈને; હા ના મુખથી ભાખીએ રે, બેસી શું રહ્યા ન લઈને. સુ. ૪ હસિત વદને બેલાવીને રે, આજ મુજને રાજી કરેને; વંછિત દેઈ અમને, તુહે જગમાં સુજશ વને. સુત્ર ૫ રોગ શોક દુઃખ દેહગ, પાપ તાપ સંતાપ હરીને; પંડિત પ્રેમને ભાણુને રે, તુહે પ્રસન્ન હજે હેજ ધરીને. ૬ શ્રી નવિજયજી કૃત (૪૦૬) જ્ઞાની શિર ચૂડામણીજી, જગજીવન જિનચંદ; મળીએ તું પ્રભુ એ સમેજી, ફળીએ સુરતરૂ કંદ. સુવિધિ જિન તુમ્હ શું અવિહડ નેહ, જિમ બપઇયા મેહ. ૧ માનું મેં મરૂમંડલેજી, પાપે સુરતરૂ સાર; ભૂખ્યાને ભેજન ભલુંજી, તરસ્યાં અમૃત વારિ. સુવિધિ. ૨ ૧ ચાતક. ૨ વરસાદ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy