________________
શ્રી સુવિધિ જિન સ્તવન
[ ૩૧૭
શ્રી વિજયલક્ષ્મી સૂરીજી કૃત
(૪૦૪). સુવિધિ જિjદ શુભ ધ્યાનથી જી, સહણુ શુચિ ભેગ; તેહથી નાણુ ચરણ ગુણાજી, વિકસે થિર ત્રિક જેગ. ગુણવંતા સુમન જન, ધ્યા જિન જગદીશ. ભમતાં ભવનંતારમાંજી, ગિરી શિરપલ પરે જીય; અનામેગે લહુકમ્મર કરીજી, ભેદે ગ્રંથિ ભવબયર. ગુણ૨ ક્ષિણ ક્ષિણ શુદ્ધ થતો થકેજી, અંતર કરણ પછઠ; કર્મ સુભટ અરિજીતીનેજી, વિઘટે મિથ્યા અનઠ. ગુણ૦ ૩ ઉપશમાદિ સમકિત લહી છે, તુજ સુપસાયરે નાથ; તવ સ્તવના વિષે જગ્યતાજી, હેયે તે જીવ સનાથ. ગુણ૦ ૪ અમલ અખંડ અલિતતાજી, સ્વરૂપ રમણ અવિનાસિ; વાસવ સુર નર મુનિવરૂજી, આજીવિત સુપ્રયાસી. ગુણ૦ ૫ ગુણ સ્તવના પ્રતિદિન કરે છે, તદપી ન પામેરે પાર; દ્રવ્ય સ્તવના વચનાદિકેજી, ભાવથી તન્મય સાર. ગુણ૦ ૬ સાધક સિદ્ધતા હેતુનેજી, અવલંબે રે મતિવંત; ભેદ મિટે પ્રગટે મહાજી, સૈાભાગ્યલક્ષ્મી અનંત. ગુણ૦ ૭
શ્રી ભાણુવિજયજી કૃત
સુવિધિ જિર્ણોદ માને દરીશણ ઘોને,
દિલભર દિલથી મારે સામું જુઓને; ૧ ભવરૂપી જંગલમાં ૨ લધુમ, ૩ ભવબી. ૪ તમે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org