SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ ] ૧૧૫૧ સ્તવન મંજુષા એ - - - - - - * * * * * * * * * * * - - - - - - એક ધનુષ કાયા ભલી, મન વરણ ચંદ અનુહાર; મન માગશિર વદિ છઠ્ઠું વ્રતી, મન લીધે સંયમભાર. મન ૩ સુદિ કારતિક ત્રીજે થયા, મન, લોકા લેકના જાણ; મન ભાદ્રવા સુદિ નવમી દિને, મન પ્રભુ પામ્યા નિરવાણુ. મન૪ દેય લાખ પૂરવ તણું, મન જિનવર ઉત્તમ આય; મન, પદાવિજય કહે પ્રણમતાં, મન, આપદ દૂર પલાય. મન૦ ૫ (૪૦૩ સુવિધિ જિનેસર સાહિબારે, મનમેહના રે લોલ, સેવો થઈ થિર ભરે, જગ સેહના રે લાલ. સેવા નહિ હોયે અન્યથારે, મનહોયે અસ્થિરતાયે ભરે. ૧ પ્રભુ સેવા અંબુદર ઘટારે, મન ચઢી આવી ચિત્તમાંહી રે; અથિર પવન જબ ઉલટરે, મન, તબ જાયે વિલઈ ત્યાંહી રે. ૨ jલા શ્રેયકરી નહીરે, મન જિમ સિદ્ધાંત મઝાર રે; જગ અથિરતા તિમ ચિત્તથી રે, મન, ચિત્ર વચન આકાર રે. ૩ અંત:કરણે અધિરપણું રે, મન, જે ન ઉધયું મહાશલ્ય રે; તે યે દેષ સેવા તણો રે, મન નવિ આપે ગુણ દિલ્લરે. ૪ તિણે સિદ્ધમાં પણ વાંછીઓ રે, મન સ્થિરતા રૂપ ચરિત્ત રે; જ્ઞાન દર્શન અભેદથી રે, મન રત્નત્રયી ઈમ ઉત્ત રે. જગ ૫ સુવિધ જિન સિદ્ધિ વિર્યા રે, મન, ઉત્તમ ગુણ અનૂપરે; પવિજય તસ સેવથીરે, મન થાયે નિજ ગુણ ભૂપ રે. ૬ ૧ ચંદ્રમા ના જેવો (સફેદ) ૨ વરસાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy