SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિધિ જિન સ્તવન [૩૧૫ - - - - - સુણ બાર પરખદા હરખે, સંયમ સમતા સુખ ફરક સેવક જિન તેહને તરસે છે. દેવ. ૭ (૪૦૧ ) સુવિધિ જિન વળી વળી વિનતીજી, મીનતી કેતી કરાય; જગગુરૂ મટીમમાં રહે છે, આતુર જન અકળાય. સુવિધિ. ૧ નાયક નજર માંડે નહીજી, પાયક કરે અરદાસ; જેહની પુંઠે જે સરજીયાજી, તેહને તેની આસ. સુવિધિ૨ આપ અનંત સુખ ભેગજી, તેહને અંસ ધે મુજ; મિઠડું સહુ જણે દીઠડું, અવર શું ભાખીએ તુજ. સુત્ર ૩ રયણ એક દેત રયણાયરેજી, ઉણિમ કાંઈ ન થાય; હાથીના મુખથી દાણો પડેછે, કીડીનું કુટુંબ વરતાય. સુ. ૪ ચંદ્રની ચંદ્રિકા વિસ્તરેજી, અમૃતમાં નહિ હાણ; ક્ષમાવિજય જિન લહરથીજી, જગ જિન લહત કલ્યાણ. પ શ્રી પદ્મવિજયજી કૃત (૪૨) સુવિધિ જિનપતિ સેવીયે, મન મોહન મેરે, અંતર સુવિધિ ચંદ નેઉ કેડિ સાગર તણું, મન, પ્રણમે ભવિજન વૃદ. મન. ૧ ફાગુણ વદિ નોમે ચવ્યા, મનરામા ઉર સર હંસ; મન, માગશિર વદિ પાંચમે જયા, મન, દીપા સુગ્રીવ વંશ. ૨ ૧ દાસ ૨ આપતાં ૩ ઓછાશ ૪ નુકશાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy