SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪] ૧૧૫૧ સ્તવન મંતુવા ન જુયે જેતાને રે, ન રીઝે સેતાને રે, રહે મેળે પિતાને રે, શ્રોતાને જેતાને તો એ વાલહે રે. નવિ તૂસે ન રૂસે રે, ન વખાણે ન દસે રે, નવિ આપે ન મૂસે રે; નહિ ભૂરો ન મંડેરે કઈને કદા રે. ન જણાએ ધાત રે, તેહશું શી વાત છે, એહ જાણું કહે વાત રે, રહિવા તન હે તુજ વિણુ માનને રે. શ્રી જિનવિજયજી કૃત. (૪૨૦) સુવિધિ જિન ત્રિગડે છાજે, સુરદુંદુહી ગયણે ગાજે; શિર ઉપર છત્ર વિરાજે છે, દેવ પ્યારા દરીશ તુમારે જાતુ. ૧ સમ પંચ વણ ફૂલ, દેવ વરસાવે બહુ મૂલ; પામે સમક્તિ અનુકૂલ હ. દેવ. ૨ પંઠે ભામંડલ ઝળકે, દુગ પાસે ચામર લળકે; સ્વર ઝીણે ઘુઘરી રણકે . દેવ. ૩ સિંહાસન રૂષ અશોક, દળ ફળની શી કહું રેક; મહે દાનવ માનવ શેક હે. દેવ. ૪ દૂધ સાકર મેવા દ્રાખ, પાકી સહકારની સાખ; તેહથી મીઠી તુમ્હ ભાખેહો. દેવ પ ભવભવના તાપ શમાવે, એકે વચને સહુ સમજાવે; વળી બીજ ધર્મનું વાવે છે. ૧ બે ૨ વૃક્ષ ૩ પાંદડાં ૪ આંબાની ૫ વાણી દેવ ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy