________________
શ્રી સુવિધિ જિન સ્તવન
[ ૩૧૩
+
+
+
=
*
* * * * * * *
*ww
www
w
ખટ દરશન સવિ તુજને ધ્યાવે, એક અનેક કહાવે. ૭ વિવિધ રૂપ જળ ભૂમિ વિભાગે, તિમ તું દરશન લાગે. ૮ કેવળ ધ્યાન ગમ્ય દિલ રાજે, કેવળજ્ઞાન વિરાજે. ૯ ન્યાયસાગર પ્રભુ સુવિધિ મલ્હાવે, મહાનંદ પદ પાવે. ૧૦
(૩૮) નવમા સુવિધિ જિણંદ, સમતા સુરતરૂ કંદ; આજ હે નેહરે સય દેહે આવીને મિળે છે. ૧ સુગ્રીવ નૃપ જસ તાય, રામ રાણી માય; આજ હો ગંગારે તરંગા પરે પ્રભુ ઉજળો છે. ૨ જિત્યે કામવિકાર, ન રહ્યો જસ પ્રચાર; આજ હે માનુ રે મકરધ્વજ ધાર્યો તે ભણજી. ૩ નામે નવહ નિધાન, આય મિળે એક તાન; આજ છે જેની આણ છે નવ હવે મિળી છે. ૪ અવમ અવિધિ કરે નાશ, પ્રગટે બુદ્ધિ વિલાસ આજ હે ન્યાયે રે ઈણે સુવિધિ નામ ધરાવિÉજી. ૫
શ્રી માનવિજયજી કૃત.
(૩૯) તુજ સેવા સારી રે, શિવસુખની ત્યારી રે, મુજ લાગે પ્યારી રે; પણ ન્યારી છે તારી પ્રકૃતિ સુવિધિ જિના રે. હેજે નવિ બોલે રે, સ્તવી નવિ ડોલે રે, હિંયડે નવિ બોલે રે, તુજ તોલે ત્રિણ જગમાં કે નહિ નિસંગીયે રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org