________________
૧૧પ૧ સ્તવન મા
ભરીય કચેાલી' કુકુમે,રમાંહે મૃગમદ ઘેાળી;
સહિયર ટાળી,
પૂજો પ્રભુ નવ અગરે, ર'ગે લાલ કેસરની આંગી રચી, માંહે હીરા દીપે; ઝેર બન્યા જિનરાજ રે, તેજે લાલ સરજ છપે. મુગટ ધર્યો શિર શોભતા, મણિ રચણ બિરાજે; ઝલકે કુંડળ જોડ રે, હુઇડે હાર નિળ છાજે. કરી પૂજા મન ભાવશુ, પ્રભુ હુઇડે ધરતી; ધરતી ઉઠવતી પાય રે, જોવે લાલ જિન મુખ ફરતી. કાક'દી નયરી ધણી, સત ધનુષની કાયા; લાખ પૂરવનું આયુ રે, નવમા લાલ એ જિનરાયા. શ્રી સુમતિવિજે પ્રભુ નામથી, નિત મ’ગલિક માળા, રામવિષે જયકાર રે, જષતાં લાલ જિન ગુણમાળા,
૩૧૨ ]
શ્રી ન્યાયસાગરજી કૃત (૩૯૭) . દરશનીયાને વાસી જ્યારે લાગે મ્હારા જિષ્ણુ દા. તુદ્ધિ જ બ્રહ્મા બ્રાહ્મણ જાણે, વૈષ્ણવ વિષ્ણુ વખાણે. રૂદ્ર તપસ્વી તુજને ભાખે, સઘળા તુજ દિલ રાખે. જૈન જિને દ્ર કહે શિવદાતા, બુદ્ધ આદ્ધમત રાતા. કૈાલિક કાલ કહી ગુણ ગાતા, ખટ દરશણુના ત્રાતા. રૂપ અનેકટિકમાં ભાસે, વણ ઉપાધીને પાસે.
૧ વાટકી, ૨ કેસર, ૩ કસ્તૂરી,
Jain Education International
મા
For Private & Personal Use Only
મ
७
૪ મ
www.jainelibrary.org