________________
શ્રી સુવિધિ જિન સ્તવન
| ૩૧૧
માળ બહુ વના ફૂલનીએ, સાહિએ ઉજલે' અગ તા; ભા૦ રજત ગિરિ શિખર ઉપર યથાએ, સુરપતિ ધનુષના રંગ તા. ૨ પુષ્પદંતાભિધ જિનવરૂએ, સુગ્રીવ રાય કુળચંદ તા; ભાવે વિનય કરતાં પ્રભુથી લડુ એ, પરમ પદ પરમ આનંદ તે. શ્રી કાંતિવિજયજી કૃત
૩
(૩૯૫)
તાહુરી અજબ શી જોગની મુદ્રારે, લાગે મુને મીઠી રે; એ તા ટાળે મેહની નિદ્રા રે, પરતક્ષ દીઠી રે. લેાકેાત્તરથી જોગની મુદ્રા, વાલ્હા મારા, નિરૂપમ આસન સાહે; સરસ રચિત શુકલધ્યાનની ધારે, સુર નરનાં મન મેહે રે. ૧ ત્રિગડામાં રતનસિંહાસન બેસી,વાલ્હામારા,ચિત્તૂ` દિશે ચામર ઢળાવે અરિહંત પદ પ્રભુતાના ભાગી, તે પણ જોગી કહુાવે રે, લાગે ૨ અમૃત અણુ મીઠી તુજ વાણુ, વાલ્હા મારા, જેમ આષાઢા ગાજે; કાન મારગ થઇ હિંયડે પેસી, સંદેહુ મનના ભાજે રે. લાગે ૩ કેડિં ગમે ઊભા દરબારે, વાલ્હા મારા, જય મ`ગળ સુર મેલે; ત્રણ ભુવનની રિદ્ધ તુજ આગે, દીસે ઇમ તરણા તાલે રે. લાગે ભેદ લહું નહિ...જોગ જીગતિના,વાલ્હા મારા,સુવિધિજિષ્ણુ દે ખતાવા; પ્રેમ શુ' કાંતિ કહે કરૂણા, મુજ મન મંદિર આવે રે. લાગે ૫
શ્રી રામવિજયજી કૃત
(
( ૩૯૬ ) સુવિધિ જિજ્ઞેસર જાગતા, મનમોહન સ્વામી; રાય સુગ્રીવના નંદન રે, વંદો લાલ અંતરયામી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org