SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦] ૧૧૫૧ સ્તવન મંજુષા લાખ દેઈ સાધુ પ્રભુજી તણુ, લાખ એક સહસ વલી વીસ રે, સાહણ ચરણ ગુણ ધારિણી, એહ પરિવાર જગદીસ રે. સુ. ૪ અજીત સુરવર સુતારા સુરી, નિત કરે પ્રભુ તણી સેવ રે; શ્રી નયવિજય બુદ્ધ સીસને, શરણ એ સ્વામિ નિતમેવ રે. ૫ (૩૩) મેં કીને નહિ તુમ બિન ઓર શું રાગ. દિન દિન વાન ચઢત ગુણ તેરે, ક્યું કંચન પર ભાગ; એરનમેં હે કષાયકી કાલિમા, સો કયું સેવા લાગ. ૧ રાજહંસ તું માન સરોવર, ઓર અશુચિ રૂચિ કાગ; વિષય ભુજગમ ગરૂડ તું કહિયે, ઓર વિષય વિષનાગ. ૨ ઓર દેવ જલ છીલર સરીખે, તું તે સમુદ્ર અથાગ; તું સુરતરૂ જગ વંછિત પૂરન, એર તે સુકે સાગ. ૩ તું પુરૂષોતમ તું હી નિરંજન, તું શંકર વડ ભાગ; તું બ્રહ્મા તું બુદ્ધ મહાબલ, તુંહી દેવ વીતરાગ. ૪ સુવિધિનાથ તુજ ગુણ ફૂલનકે, મેરે દિલ હે બાગ; જસ કહે ભમર રસિક હોઈ તામું, લીજે ભક્તિ પરાગ. ૫ શ્રી વિનયવિજયજી કૃત. (૩૯૪) સુવિધિ જિન નામથીએ, પરઘલ મંગળ માળતોભાવે કેસર ચંદન મૃગમદે એ, તિલક કીજે પ્રભુ ભાળો. ભાવે૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy