________________
શ્રી સુવિધિ જિન સ્તવન
[ ૩૦૯
.
.
.
-
-
-
ઉર્ધ્વમૂલ તરુઅર અધ શાખા રે, ઈદ પૂરાણે એહવી છે ભાષા રે; અરિજ વાલે અચરજ કીધું રે, ભગતે સેવક કારજ સીધું રે. લાડ કરી જે બાલક બેલે રે, માતપિતા મન અમિયને તોલે રે, શ્રી નવિજય વિબુધને શિશે રે, જસ કહે એમ જાણે
જગદીશે રે.
(૩૧) જિમ પ્રીતિ ચંદ ચરને, જિમ મેરને મન મે રે, અમને તે તેમશું ઉલસે, તિમ નાહ નવલે નેહ, સુવિધિજિણેશજી, સાંભલો ચતુર સુજાણ; અતિ અલવે શરૂ. અણદીઠે અલ ઘણ, દીઠે તે તૃપ્તિ ન હોય રે, મન તાહિ સુખ માની લીઓ, વાલા તણું મુખ જોઈ. સુવિધિ. ૨ જિમ વિરહ કહિએ નવિ હુયે, કિજિયે તેહવે સંચ રે, કર જોડી વાચક જસ કહે, ભાજે તે ભેદ પ્રપંચ. સુવિધિ. ૩
(૩૨) સુવિધિ જિનરાજ મુઝ મન રમે, સવિ ગમો ભવ તણો તાપ રે; પાપ પ્રભુ દયાનથી ઉપશમે, વીસમે ચિત્ત શુદ્ધ જાપ રે. સુ. ૧ રાય સુગ્રીવ રામા સુતો, નયરી કાકંદી અવતાર રે; મછ લંછન ધરે આઉખું, લાખ દેઈ પૂર્વ નિરધાર રે.સુવિધિ. ૨ એક શત ધનુષ તનુ ઉંચ્ચતા, વ્રત લિઓં સહસ પરિવાર રે, સમેતશિખર શિવપદ લહે, ફટીક સમ કાંતિ વિસ્તાર છે. સુ. ૩
૧
અમૃત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org