________________
૩૦૮]
૧૧પ૧ સ્તવન મંજુષા
શ્રી જ્ઞાનવિમલસૂરી કૃત
(૩૮૯) પુષ્કરદ્વીપે પૂર્વ વિદેહે રે, પુષ્કલ વિજય દ્ધિ અ છે રે; નયરી પુંડરીકિણી કેરા ભૂ૫ રે, પક્વોત્તર નામે અતિ રૂપ રે. ૧ જગનંદન ગુરૂ પાસે દીક્ષા રે, લેઈ સાથે બહુવિધ દીક્ષા , જિનપદ બાંધે થાનક આરાધે રે, આનતકપે સુરસુખ સાધે રે. કાકદી નગરીને રાયરે, સુગ્રીવ ભૂપતિ રામા માય રે; ઉજવલ વરણી અને પમ કાય રે, સુવિધિ થયાથી સુવિધિ કહાય રે. પુષ્પદંત તસ બીજું નામ રે, લંછન મકર રહ્યો શુભ ઠામ રે; નવમે જિનવર નવનિધિ આપે રે, સમકિત શુદ્ધ સુવાસના થાપે રે અશુભ નિયાણાં નવ નવિ આવે છે, જે તુમ શાસન મનમાં ધ્યાવેરે જ્ઞાનવિમલ ગુણ દિન દિન દીપે રે, દુરિત ઉપદ્રવ દુશમન ઝીપે રે.
શ્રી યશોવિજયજી કૃત
(૩૯૦ ) લધુ પણ હું તમ મન નવી માવું રે,ગગુરુ તુમને દિલમાં લાવું રે; કુણને એ દીજે સાબાશી રે, કહે શ્રી સુવિધિ જિર્ણોદ વિમાસી રે. મુઝમના અણુમાંહે ભગતિ છે ઝાઝી રે, તેહ દરીને તું છે માઝી રે, યેગી પણ જે વાત ન જાણે રે, તે અચરિજ કુણથી હુઓ ટાણે રે. અથવા થિરમાંહે અરિન માવે રે, માટે ગજ દરપણમાં આવે રે; જેહને તેજે બુદ્ધિ પ્રકાશી રે, તેહને દીજે એ સાબાશી રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org