________________
શ્રી સુવિધિ જિન સ્તવન
રથી સકલ
સ'સાર
નિવા,
કિમ ફ્રી દેવદ્રવ્યાદિક ધાયા; સા॰ તજીસ જમને સ'જમને થાશે ગ્રહવાસી, કુણુ આશાતના તજશે ચારાશી.
૧ ઘેાડા, ૨ હાથી.
સમકિત મિથ્યા મતમાં નિરંતર, ઇમ કિમ ભાંજશે પ્રભુજી અંતર;
લેાક તા દેખશે તેવુ' કહેશે, ઇમ જિનતા તુમ કિણુ વિશ્વ રહેશે. પણ હુવે શાસ્ત્ર ગતે મતિ પહેાંચી, તેથી મે જોયુ ઉંડું આલેાચી; સા ઇમ કીધે તુમ પ્રભુતાઈ ન ઘટે, સામું ઇમ અનુભવ ગુણ પ્રગટે. હુય ગયર યદ્યપિ તું આાપાએ,
તે પણ સિદ્ધપણુ ન લેાપાએ; સા૦ જિમ મુગટાદિક ભૂષણ કહેવાએ,
પણ કંચનની કંચનતા ન જાએ. ભક્તની કરણી દોષ ન તુમને,
અઘટિત કહેવુ' અયુક્ત તે અમને; સા॰ લેપાએ નહિ તું કોઈથી સ્વામી, માહનવિજય કહે શિરનામી.
Jain Education International
સા
For Private & Personal Use Only
સા
સા
સા
સા
[ ૩૦૭
સા
૩
૫
७
www.jainelibrary.org