________________
૩૦૬ ]
૧૧૫૧ સ્તવન મંજુવા
--s
- ગવ
પાક મા
કામ
....મન
ના
ના નામ ના
કર -
જ
આતમ વસ્તુ સ્વભાવ, સદા મુજ સાંભરે હો લાલ, સદા, ભાસન વાસન એહ. ચરણ ધ્યાને ધરે હે લાલ. ચરણ ૫ પ્રભુ મુદ્રાને વેગ, પ્રભુ પ્રભુતા લખે છે લાલ, પ્રભુત્વ દ્રવ્ય તણે સાધમ્ય, સ્વસંપત્તિ ઓળખે છે લાલ સ્વ ઓળખતાં બહુ માન, સહિત રૂચિ પણ વધે છે લાલ, સહિત રૂચિ અનુયાયિ વીર્ય, ચરણ ધારા સધે હે લાલ. ચરણ૦ ૬ ક્ષાપશમિક ગુણ સર્વ, થયા તુજ ગુણ રસી હે લાલ, સત્તા સાધન શક્તિ, વ્યક્તતા ઉલસી હે લાલ; વ્યક્ત હવે સંપૂરણ સિદ્ધ, તણી શી વાર છે હે લાલ, તણી, દેવચંદ્રજિનરાજ, જગત આધાર છે હે લાલ. જગત. ૭
શ્રી મોહનવિજયજી કૃત
૩૮૮) અરજ સુણે એક સુવિધિ જિણસર,
પરમ કૃપાનિધિ તુમે પરમેસર; સાહિબા સુજ્ઞાની જે તે, વાત છે માન્યાની; કહેવાઓ પંચમ ચરણના ધારી,
કિમ આદરી અવની અસવારી. સા. ૧ છે ત્યાગી શિવ વાસ વસે છે,
સારુ દતરથ સુત રથે કિમ બેસે છે; સા. આંગી પ્રમુખ પરિગ્રહમાં પડશે,
હરિ હિરાદિકને કિવિધ નડશે. સા. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org