________________
શ્રી સુવિધિ જિન સ્તવન
[ ૩૨૫
શ્રી દેવચંદ્રજી કૃત
(૩૮૭). દિઠે સુવિધિ જિર્ણોદ, સમાધિ રેસે ભર્યો હો લાલ, સમાવે ભાસ્યું આત્મ સ્વરૂપ, અનાદિને વિસર્યો હો લાલ; અના સકલ વિભાવ ઉપાધિ, થકી મન એસ હો લાલ, થકી સત્તા સાધન માર્ગ, ભણી એ સંચર્યો હો લાલ. ભણ૦ તુમ પ્રભુ જાણગ રીતિ, સરવ જગ દેખતા હો લાલ, સર૦ નિજ સત્તાએ શુદ્ધ, સહુને લેખતા હો લાલ; સહુ પર પરિણતિ અષપણે, ઉવેખતા હે લાલ, ઉવે ભેગ્યપણે નિજ શક્તિ, અનંત ગવેષતા હે લાલ. અનંત. ૨ દાનાદિક નિજ ભાવ, હતા જે પરવશા હે લાલ, હતા. તે નિજ સન્મુખ ભાવ, ગ્રહી લહી તુજ દશા હો લાલ; ગ્રહી પ્રભુને અદ્ભુત યોગ, સ્વરૂપ તણું રસા હો લાલ, સ્વ. વાસે ભાસે તાસ', જાસ ગુણ તુજ જિસ હો લાલ, જાસ. ૩ મહાદિકની ડ્યૂમિ, અનાદિની ઉતરે છે લાલ, અના અમલ અખંડ અલિપ્ત, સ્વભાવ જ સાંભરે હો લાલ; સ્વ તત્ત્વ રમણ શુચિ ધ્યાન, ભણી જે આદરે છે લાલ, ભણી. તે સમતા રસ ધામ, સ્વામી મુદ્રા વરે હો લાલ. સ્વામી૪ પ્રભુ છે ત્રિભુવન નાથ, દાસ હું તારો હે લાલ, દાસ, કરૂણાનિધિ અભિલાષ, અછે મુજ એ ખરો હે લાલ; અછે.
૧ તેણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org