SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪] ૧૧૫૧ સ્તવન મંજુષા શ્રી આનંદધનજી કૃત, (૩૮૬) સુવિધિ જિસેસર પાય નમીને, શુભ કરણી એમ કીજે રે, અતિ ઘણે ઉલટ અંગ ધરીને, પ્રહ ઉઠી પૂજીજે રે. સુ. ૧ દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરીને, હરખે દેહરે જઈએ રે; દહન તિગ પણ અહિંગમ સાચવતાં, એકમના ધુરિ થઈએરે. ૨ કુસુમ અક્ષત વર વાસ સુગધે, ધૂપ દીપ મન સાખી રે; અંગપૂજા પણ ભેદ સુણી એમ, ગુરૂ મુખ આગમ ભાખી રે. ૩ એહનું ફલ હેય ભેદ સુણી જે, અનંતર ને પરંપર રે; આણુ પાલણ ચિત્ત પ્રસન્ની, મુગતિ સુગતિ સુર મંદિર રે. ૪ ફૂલ અક્ષત વર ધૂપ પઈ, ગંધ નૈવેદ્ય ફલ જલ ભરી રે; અંગ અગ્ર પૂજા મળી અડવિધ, ભાવે ભવિક શુભગતિ વરી રે. ૫ સત્તરભેદ એકવીસ પ્રકારે, અોત્તર શત ભેદે રે, ભાવ પૂજ બહુ વિધ નિરધારી, દેહગ દુર્ગતિ છેદે છે. સુત્ર ૬ તુરિચ ભેદ પડિવત્તિ પૂજા, ઉપશમ ખીણ સગી રે; ચઉહાપૂજ ઇમ ઉત્તરઝયણે, ભાખી કેવલ ભોગી રે. સુત્ર ૭ એમ પૂજા બહુ ભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે; ભવિક જીવ કરશે તે લેશે, આનંદઘન પદ ધરણી રે. સુ. ૮ ૧ દશ ૨ ત્રિક ૩ પાંચ ૪ અભિગમ પ આગળ ૬ આજ્ઞા ૭ એકસોને આઠ ૮ ચોથો ૯ ચાર પ્રકારની ૧૦ ઉત્તરાધ્યયનસૂત્રમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy