SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુવિધિ જિન સ્તવન શ્રી ઋષભસાગરકતા (૩૮૫) સુવિધિ સુવિધિ વિધવિધ કરી, થે તે લાયક લાગે દેવ; દાયક છે દિલ વાતર, જે સેવઈ તુજ પાય સેવ. માહરે પ્રભુજી મન મહિયે. ૧ ચિતહી મઈ નિતહી રહે, યા મૂરતિ મહણલિ; મન ચિંતા મે માહરી, મેહનજી મિટે મેલિ. માહ૦ ૨ નર ભવ નિફલ નવિ હુર્વે, કાંઈ અભીનવમા સ્વામિ એ નિ અવધાર ,કહિજે છઈ અવસર પામિ. મહ૦ ૩ પ્રભુ કુસુમ પરાગ તણ પરે, જિમ નર્વ સરાવૈ નીર; મહિ માખણ મિલિ રહે, નીરમાંહિ જિમ ખીર. માહરોટ ૪ મધુકરને મનિ માલતી, મેરા મનિ જિમ મેહ; માનસ માંનસ હંસનઈ, મીન જીવનને નેહ. મારો પ્રભુ ૫ કેક અર્ક કેહવી હ, કાંઈ કોકિલ અને વસંત; શ્રીપતિ શ્રીનઈ નેહળે, વચનને અથિર મિલંત. માહરે પ્રભુ ૬ ઈણ પરિ મારે તારે, પ્રભુજીના વચન પ્રમાણ; પારસી પહેડે નહી, થે તે સુવિધિ સુવિધિના જાંણ. મા. ૭ ઋદ્ધિસાગર સેવક પ્રતિ, દે સકલ સુખકા ધામ; ઋષભસાગર રસ રંગમ્યું, કરે તિકરણ ચરણ પ્રણામ. મા. ૮ ૧ ૮. ૨ મેર, ૩ વરસાદ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy