SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨] ૧૧૫૧ સ્તવન મંજાષા * * * * * w w y - સ ક જ ૧૪ સ્વામી નારજી, ચંદપ્રભુ સ્વામી તારજી. સ્વામી એ સંસાર અસારજી, બહુ દુ:ખ અનંત અપાર; હું ભમ્યો અનંતી વારજી, મુઝ આવાગમન નિવારજી. સ્વામી૨ મુઝને હિવ તૂ આધારજી, સરણાગત સંભારજી; તુઝ સમે નહી કોઈ સંસારજી,સમયસુંદર ન્યાય સુખકારે.૩ શ્રી જ્ઞાનવિલસરીજી કૃત (૩૮૪) શ્રી ચંદ્રપ્રભ સાહિબારે, ચંદ્રકિરણ સમ દેહ, મનરા માન્યા, નિત્ય ઉદય નિષ્કલંક તું રે, અને પમ અચરિજ એહ. મન૧ આ આ હે સુજાણ, કેતાં કીજે હો વખાણુ; મન, તું તો ત્રિભુવન ભાસન ભાણ. મનરાવ તુમ સમ ગણના કારણે રે, જે રેખા પ્રથમ સુચંગ; મન, તે આકાશે નિપનીરે, ત્રિભુવન પાવે ગંગ. મનરાવ ૨ અવર ન કે તુમ સારીખોરે, છો ખટિકાખંડ, મન, તે કેલાસરૂપ સમારે, મહિયલ માંહે અખંડ. મન૦ ૩ હારા ગુણ તુમમાં રહ્યા છે, એહ ગુણ નહિ પર પાસ; મન, તેણે હેતે કરી જાણીએ રે, ત્રિભુવન તાહર દાસ. મન- ૪ દોષાકર તુમ પદ રહ્યો છે, સેવા સારે ખાસ મન દેષ રહિત તનું તાહરૂં રે, જ્ઞાનવિમલ સુપ્રકાશ. મન ૫ ૧ ચંદ્રમા. ૨ શરીર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy