________________
શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન
[ ૩૦૧
મારે ચન્દ્રપ્રભુ મન ભાયે, હાંરે તસુ રંગે રાગ લગાયે; હાંરે તસુ પ્રીતે પ્રેમ બનાયે, હાંરે જસુ જગ સિગર્લે જસ ગાયો. હાંરે મેં તો થાઈક તું સ્વામી, હાંરે તૂ તો નિજગુણ આતમરામી હરે પ્રભુ તૂ પિતે શિવગામી, હાંરે તું છે અવિચલ સુખ આરામી. હાંરે મેં તો ચન્દ્રપ્રભુ પ્રભુ થાપી, હાંરે મેં તો કુમતિલતા જડકાપી હમારે શુભમતિ ચિત્તમાં વ્યાપી, હાંરેનિગુણમિલિયા મન આપી હાંરે ધનધન હૂ મુઝને માણું, હાંરે ભવ દરિયે ગેસ્પદ જાણું; હાંરે પ્રભુ ત્રિભુવન જન ઈસાણું, હાંરે હું તો મુઝ મનમે હિચાણું હાંરે મને સ્વામીસુરતરૂ મિલિયે, હાંરે તે તો મુક્તિફાઁ કરિભરિયા હરેજિનલાલસઘનસુખ વરિ,હાંરે જ્યારે ચંદ્રપ્રભુ સ્વામી કરિયા
(૩૮૨) જગ સાધારે સુવિચારે, ભજિરે મન જિન જગ સાધાર; શશિ લંછન શેભિત જગ સારં, અતિશય જુત વપુ આકાર. ૧ ભવ્ય ચકોર હરખ સુખકારે, ચન્દ્રપ્રભુ ચન્દ્ર અનુહારં; દુષ્ટ અષ્ટ કમ વૈરી નિવારં, તીન ભુવન જન નિસતારં. ભ૦ ૨ સારવાહ સુગતિ પથ ચાર, મુગતિ રમણી ઉર વર હાર; શ્રીજિનલાભ ભગતિ હિત ધારં, અઠ્ઠમ જિનવર આધાર. ૩
શ્રી સમયસુંદર કૃત રાગ રામગિરી
(૩૮૩). ચંદ નગરી તુમ અવતારજી, મહુસેન નરિંદ મલ્હારજી; ભગવંત કૃપા ભંડારજી, ઈક વીનતડી અવધારજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org