________________
૧૧પ૧ સ્તવન મંજુષા
wwwwwww
wwwwwwww wwwwww
સુરગુરૂ સહસ કરઈ મુખિ રસનાજુ,તઉપાણિ કહિતાં નાવઈ અંત, ગુણ ગિરૂઆ પરમેશ્વર કેરા, પ્રકટરૂપ ત્રિભુવન પરન્ત; ભવ સમુદ્ર તારણ ત્રિભુવન પતિ, ભયભંજન સ્વામી ભગવંત, સમયસુન્દર કહે અભિનંદન, ચૈથઉ તીર્થકર અરિહન્ત. ૪ શિક બિહું ઝગડો સમઝા, સુમતિ દીધ માતાને સાર, સુમતિ સહુ વાંછે નરનારી, સુમતિ દેહિ મુજ સરજનહાર સુમતિ થકી સી જઈ મનવંછિત, ઈહલેકને પરલેક અપાર, સમયસુન્દર કહે સુમતિ તીર્થકર, સે સુમતિ તણે દાતાર. ૫ વદન પદમ સમ કનક પદમ ક્રમ, પદ્મ પાણિ ઉપમા
પદ્મ હઈ પાયજી, પદ્મ લંછન ધર પદ્મ બંધવ કર, ચરણ પદ્મવર પઘકી છાયજુ; સુસીમા માતા સહાય, પદ્મ સચ્યા બિછાય, પહાપ્રભુ
કહાઈ નામે જિનરાયજુ, પદ્મ નિધાન પાયઉ પબ્રસરે સિઝાય, સમયસુન્દર જાય
પદ્મ પસાયજુ. ૬ પ્રગટ પુણ્યપ્રકાશ, ઉદ્યોદ્યોત થયઉ આકાશ - ઈન્દ્ર સેવા આ જાસ, કહે અરદાસજૂ; પાપ કરે પ્રણસ, તેડે કર્મબંધ પાસ,
ટાલઉ ભવમેરે પાસ, પૂરે મન આસજૂ. માતા કેરઈ કર ફાસ, પિતાકા થયા સુપાસ,
સુકુમાલ સુવિલાશ, અધિક ઉલ્લાસ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org