SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ચોવીસ જિન સવૈયા - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - સમયસુન્દર તાસ ચરણ દાસાનુદાસ, જપતિ સુજશવાસ, સાહિબ સુપાસજૂ. ૭ ચંદ્રપુરી અવતાર, લમણું માતા મલ્હાર, ચંદ્રમા લાંછન સાર, કુરૂ અભિરામ મેં; વદન પુનિમ ચંદ, વચન શીતલ ઈન્દુ, મહાસેન નૃપ નંદ, નવનિધિ નામ મેં. તેજ કરઈ ઝબર, ફટિક રત્નબિંબ માં હું દિગબર ધામ મેં; સમયમુન્દર ઈમ તીરથ કહઈ ઉત્તમ, ચંદ્રપ્રભ ભેટી હમ ચંદવારિ ગામ મેં. ૮ કાદીપુરી કહીય રાજાશ્રી સુગ્રીવરાય, રમણીક રામા માયા, ઉરે અવતારજૂ; મકર લંછન પાય, એક સ ધનુષ કહાય, પ્રભુ દિક્ષા પર્યાય, વરસ હજારજૂ. નિર્મમ નિર્માય, કર્મ આઠે અપાય, પૂર્વ લાખ આયુ, પા ભવપાર; સમયસુન્દર ધ્યાય, સાચે ઈક તું સખાય, સુવિધિ જિમુંદરાય, મુગતિ દાતારજૂ. ૯ નગર ભદિલપુર દરથ નરવર, વર નંદા કૃમિ સરવર, લીલા રાજહંસ જૂ શ્રવચ્છ લાંછનધર, ધનરાશિ મનહર, ત્રણસેં ને સાઠિ કર તનુ પરસંસ જૂ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy