________________
|| શ્રી વીતરાય નમઃ |
૧૧૫૧ સ્તવન મંજુષા.
શ્રીસમયસુંદરજી કૃત ચાવીસ જિન સવૈયા.
નાભિરાય મરૂદેવી નંદન, યુગલાધર્મ નિવારણ હાર, સઉ (૧૦૦) બેટર્ન રાજ સોંપી કરી, આપલિ સંયમવૃત સાર; સમૈસર્યા સ્વામી સત્ર જેગિરિ, જિનવર પૂર્વ નિવાણું વાર, સમયમુન્દર કહે પ્રથમ તીર્થકર, આદિનાથ સેવે સુખકાર. ૧ પંચાસ કોડિ લાખ સયામ, આદિનાથ થકી ગયા જામ, વંસ ખાગ માત વિજયા, કુખિ જન્મ અયોધ્યા ઠામ; તારગે મૂરતિ અતિ સુન્દર, ગજ લંછન સ્વામી અભિરામ, સમય સુન્દર કહું અજિતનાથ નઈ, પ્રહ ઊડીને કરું પ્રણામ. ૨ સેના માત કુખિ માનસર, રાજહંસ લીલા રાજેસર, પ્રગટરૂપ પણિ તું પરમેશ્વર, અલખરૂપ પણિ તું અલવેસર; હય લંછન અતિ રૂપ મનહર, વંશ ઈકબાગ સમુદ્ર શશિહર, સમયસુન્દર કહઈ તે તીર્થકર, સંભવનાથ અનાથકે પીહર. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org