________________
૨૯૬ ]
૧૧પ૧ સ્તવન મ’તુષા
સાહિબ માહરા દેવરચિત તિહાં ફૂલો, પચરે વરણના પગર સાહામણા રે લા; સાહિં માહુરા ગ્રામર છત્ર અમૂલ્ય જો, પુઠેરે ભામ'ડળ સાહે અતિ ઘણારે લે. સાહિબ માહરા સુર દુભિના નાદ જો, વાજેરે ભાજે સિવ દુ:ખડાં દેહનાંરે લે; સાહિમ માહરા જોયે દુર વિષાદ જો, પાતિકડાં રે ઊભાં ન રહે કેતુનાં રે લે. સાહુિમિયાજી તુ છે. માહુરા નાથ જો, હું છું રે લઘુ સેવક દિલમાં જાણજો રે લે; સાહિબાજી તું શિવનગરી ના સાથ જો, મુજરા રે ખુશાલમુનિના માન જો રે લે.
શ્રી ભાણચંદ્રજી કૃત. ( ૩૫ )
ચદ્રપ્રભુ જિનચંદ્ર,
આઠમે પૂરણાનદ, આઘેલાલ દીઠા અતિશય શાભતાજી; મદર મહુિધર ધીર, પ્રાપ્ત ભવાદધિ તીર,
આઘેલાલ ભવ પડતાને થેભતાજી.
રાગાદિક જે અપાય, જેથી ભવ વૃદ્ધિ થાય, આઘેલાલ દૂર કર્યો તે દોષનેજી;
વાયા મેાહુ જ જાળ, સંતત કમજ ખાલ, આઘેલાલ પામ્યા સ`ગુણ પાસનેજી.
Jain Education International
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org