SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન [ ૨૯૫ સમ સંવેગ નિરવેદ લિયે હૈ, કરૂણારસ સુખદાઇરી; જૈન બિન અતિ નિકે સગરે, એ ભાવના મન ભાઈ સખીરી. ૨ શંકા કંખા ફલ અતિ પ્રતિસંસા, કુગુરૂ સંગ છિટકારી; પરસંસા ધર્મહીન પુરૂષકી, ઈન ભવમાંહી ન કાંઇ સખીરી. ૩ દુગ્ધ સિંધુ રસ અમૃત ચાખી, સ્યાદવાદ સુખદાઇરી; જહરપાન અબ કોન કરતુ હૈ, દૂરનય પંથ નસાઈ સખીરી. ૪ જબ લગ પૂરણ તત્ત્વ ન જાયે, તબ લગ કુગુરૂ ભુલાઈરી; સપ્તભંગી ગર્ભિત તુમ બાની, ભવ્યજન મન ભાઈ સખીરી. ૫ નામ રસાયણ જગ સહુ ભાખે, મરમ ન જાને કાંઈરી; જિનબાની રસ કનક કરણકે, મિયા લેહ ગમાઈ સખીરી. ૬ ચંદ કિરણ જસ ઉજજલ તેરે, નિરમલ જતિ સવાઈરી; જિન સે નિજ આતમ રૂપી અવર ન કેઈ સુહાઈ સખીરી.૭ શ્રી ખુશાલમુનિજી કૃત. (૩૭૪) સાહિબો મારો ચંદ્રપ્રભુ જિનરાજ જે, ભવિક ચોર નયનડે ચંદ્રમારે લે; સાહિબ માહરા તીન ભુવન શિરતાજ જે, છાજેરે ઠકુરાઈ પદવી તમારે લો. સાહિબ માહરા વાણું યેાજન માનજે, રૂડી રે ધુન ગાજે મેઘ તણી પરેરે લે; સાહિબ માહરા કર્ણપઠે એક તાન જે, સાંભળતાં ન રહેરે સંશય ચિત્ત ઠરેરે લે. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy