________________
૨૮૪]
૧૧૫૧ સ્તવન મંજૂષા
..
........
વેત રજતસી જાતિ બિરાજે, તનની તાહરી રે, આસક થઈ તે ઉપર ભમે, આંખડી માહરી રે. ચંદ્ર ૨ ભાવ ધરી તુજને ભેટે જે, નર ને નારી રે; ઉદયરત્ન પ્રભુ પાર ઉતારે, ભવજલ તારી રે. ચંદ્ર ૩
શ્રી જિનરાજસૂરિજી કૃત
(૩૭૨) શ્રી ચંદ્રપ્રભુ પ્રાણે રે, કિમ આવે ઘરબાર રે; જેહને પ્રભુ છીપે નહિ રે, પાછળ તે પરિવાર રે. શ્રી. ૧ પાણી વલ પણ વેગળે રે, ન રહે અપ રે; માયા માછલી કાઢવા રે, મેં ન કિયે આખેપ રે. શ્રી. ૨ લોભ અનીતો વાઘરી રે, નાંખે પગ પગ પાળ રે, આઠ પહેર ઊભું કરે રે, ચેકી કોધ ચંડાળ રે. શ્રી. ૩ વ્યસન વનેચર બારણે રે, ઉભા કરે પોકાર રે; માછીગર અભિમાન રે, ન ટળે પગ પગ સાર છે. શ્રી ૪ સમરણ શ્રી જિનરાજ ને રે, આવે આગેવાન રે, તે પાપી પાસે લીયેરે, વંછિત ચઢે પ્રમાણ છે. શ્રી ૫
શ્રી આત્મારામજી કૃત
(૩૩) ચાહ લગી જિન ચંદ્રપ્રભુકી, મુજ મન સુમતિજી આઈરી; ભરમ મિથ્યામત દૂર ન હૈ, જિનચરણ ચિત લાઈ સખીરી. ૧ ૧ રૂપાનાં જેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org