________________
શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન
[૨૯૩
-
-
-
-
-
-
-
-
-
.
.
-
-
-
-
-
ચંદ્રાનના પુરી પતિ રાજં ચંદ્રાનન ચંદ્ર લંછન છાજે; તનુ વાને જસ સસધર લાજે, રિષભવંશ રવિ ભાવઠ ભાજે. ૩ પંચાસાધિક શત ધનુ તુંગ, નિરૂપમ રૂ૫ રૂચિર જસ અંગ; આયુ પૂરવ દશ લાખ સુચંગ, ભેગવી જે પાયે શિવ સંગ. ૪ ભૂકુટિદેવી વિજય વર દેવા, શાસનસુર જસ સારે સેવા; ભાવ કહે મુજ હજો હેવા, એ જિનજીની આણ વહેવા. ૫
શ્રી આણંદવરધનજી કૃત.
(૩૭૦ ) વદન અપૂરવ ચંદ્રપ્રભુ તણો, જેઉં નયણાં જેડી; તન મન કેરાં રે કૂપળ ઉલ્હશે, પહુંચે મનની કેડી. વદ- ૧ જનમ જનમની તપતિ નિવારવા, પ્રગટ્યો અમૃતપૂરક બિંબ મનહર વિમળ કળાનિલે, શીતલ વાન સનર. વદ- ૨ મુખડું જેમાં પ્રભુ પિોતે મિલે, જોઈ જાણે જેહ, આણંદવરધન પ્રેમ પટંતરે, સહી સુધારે તેહ. વદ૩
શ્રી ઉદયરત્નજી કૃત
(૩૭૧) ચંદ્રપ્રભુના મુખની હે, કાંતિ સારી રે; કડિ ચંદ્રમા નાખું વારી, હું બલિહારી રે. ચંદ્ર ૧ ૧ ઉંચા, ૨ ટેવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org