________________
૨૯૨ ]
૧૧૫૧ સ્તવન મંજુવા
ચાર-
-
-
-
-
-
-
- -
- -
-
-
-
-
-
-
-
-
ચંદપુરી અવતાર લીયે જિન, કુલ ઈફ્લાગ કહાને; ઉજવલ વરન તરન અરૂ તારન, જગજતુ હિત કાને. દ. ર૦ ૩ દૂષન સહિત દેવ છે. જે તે, મેરે મન નહી માને; હરખચંદકે સાહિબ તુમહિ, હમ તુમ હાથ બિકાને ૬૦ ૪
શ્રી ગુણવિલાસજી કૃત
(૩૬૮) ચંદ્રપ્રભ ઉર આન હે, ભવિકજન. ચંદ્રપ્રભ૦ દરસન ચંદનોં અતિ શીતલ, ઉજવલ ચંદ્ર સમાન છે. ૧ ચંદ્ર સરાગી પ્રભુ નિરાગી, જાગત તિ અમાન હે. ૨ રાહુ મલિન કરે નિત શશિક, સોયે ધરે પ્રભુ ધ્યાન હા. ૩ સદા ઉદિત સંપૂરન સ્વામી, વાકે કલા વઢ હાન હે. ૪ નિરખ અનુપમ અમૃત વરસે, મેહ તિમિર હર ભાન હે. ૫ ગુનવિલાસ પ્રભુને ચરનાંબુજ, રસેવે સુર રાજાન હે. ૬
શ્રી ભાવવિજયજી કૃત.
(૩૬૯) શ્રી ચંદ્રપ્રભ પ્રભુ જયકારી, આડમે જિનવર પર ઉપગારી; જેણે કરમ તણો ભય વારી, ભવિક શ્રેણી ભવ પાર ઉતારી. ૧ મહુસેન નરપતિ પુત્ર સુજાત, માત લક્ષ્મણનો અંગજાતે; કરે મોહ રસેનાને ઘાત, દયાવંત તહે વિખ્યાત. ૨
૧ વેચાયા. ૨ ચંદનથી. ૩ ઉગેલે. ૪ વૃદ્ધિ. ૫ અંધકાર. ૬ સૂર્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org