SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન [૨૯૭ કરતાં જગ ઉપકાર, ધર્મ દેશના જળધાર, આ છેલાલ સાર વચને ભવિ બુઝવેજી; સંયમ સત્તર પ્રકાર, ભાવ આમય પ્રતિકાર, આવેલાલ અતિચાર ત્રણ રૂઝવેજી. ૩ કેવળજ્ઞાન પ્રકાશ, ભવિજન કમળ વિકાશ, અલાલ કરતો દિનમણિની પરેજી; મહિયલ કરે વિહાર, સકળ લેક સુખકાર, આછેલાલજિહાં આદર તિહાં સંચરેજી. ૪ એહ તિરથ નાહ, ભેટ અધિક ઉછાહ, આ છેલાલ હર્ષ અથાગ હૈયે થેજી; વાઘજી મુનિને ભાણ, કહે પ્રભુ અનંત વિના, આ છેલાલ સમતા સાગર તું જજી. ૫ શ્રી કિત્તિવિમલજી કૃત (૩૬). ચંદ્રપ્રભુ જિન સાહિબા, તું છે ચતુરસુજાણુ મહારાજ; સેવક જનની વિનતી, એ તું દિલમાં આણુ મહારાજ. ૧ કાલ અનાદિ હું ભયે, કહેતાં નવે પાર મહારાજ; એકેદ્રિની જાતિમાં, અનંતકાલ અવધાર મહારાજ. ૨ એમ વિલેંદ્રિની જાતિમાં, વસીઓ કાલ અસંખ્ય મહા છેદન ભેદન વેદના, સહ્યા તે અસંખ્ય મહારાજ. ૩ પુણ્ય જગ વલી પામીઓ, પંચૅટ્રિની જાતિ મહારાજ તે માટે અતિ દોહિલી, માનવની ભલી જાતિ મહારાજ. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy