SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન [ ૨૮૯ Annunnnnnnnnnnnnnn * * * * * * * * * * * * * * * * * * * * અષ્ટાદશ ગુરૂ દોષ નિવારણ, તારણ એ જિનરાજ રે; પ્રમોદ સાગર પ્રભુ ચરણ પ્રસાદે દુસમન દરે ભાજે રે. શ્રી૫ શ્રી વિનીતવિજયજી કૃત (૩૬૩) ચંદ્રપ્રભ ગુણ ઉજલા, ચંદ્રપ્રભ ? જિન તાહરી સેવ; કરી તે ડરી નહી, પિંડ ભરી રે પુણ્ય દેવાધિદેવ. ૧ સેળ કળા પૂરણ ભર્યો, પુનિમનો ? જેસે સારદ ચંદ; રજત કાંતિ જિનરાજનો, મુખ દીઠે રે હાયે નયણાનંદ. ૨ લંછન મિસિ પ્રભુ વિનવે, મુજ ટાળિયે રે ભવ બ્રમણનો ફંદ; ચરણકમલ જિન તાહરા, દિન રાતે રે સેવે ચંદ સુરિદ. ૩ અરજ કરે વળી એહવી, ગ્રહગણ પતિ હે પ્રભુ ગુણમણિ ધામ; મલિન કલંક જગ માહરૂં, દ્રરે હો હો પૂરો વાંછિત કામ. ૪ એક સે ધનુષનું દેહ પ્રમાણ રે, દે પૂરવ લખ આઉખું જાણું રે; મેરૂવિજય કવિરાજના શિષ્ય વિનીત,દિઓ સુખ અનુકૂળ શ્રી ચતુરવિજયજી કૃત. (૩૬૮ તું મનમોહન જિનજી માહરે જી, જગબંધવ જગભાણ રે; કરૂણા નજરે નિહાલતાંજી, હવે તે કેડ કલ્યાણ રે. ૧ પ્રગટયા તે પૂરવ પુન્યનાજી, અંકુરા આધાર રે; શશિ શિરોમણિ છે ભલેજી, લંછન તસ સાધાર રે. ૨ ૧ મોટા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy