________________
૨૮૮ |
.
૧૧૫૧ સ્તવન મંજુષા
....................... ગાજે હે પ્રભુ ગાજે મધુર નાદ, રાજે હે પ્રભુ રાજે સંઘ તુજ શાસને જી. તું તે હે પ્રભુ તું તે તાહરે રૂપ, ભુંજે હે પ્રભુ ભુજે સંપદ આપણી જી; નાઠી હે પ્રભુ નાઠી કમ ગતિ દૂર, ઊઠી હો પ્રભુ ઊઠી તુજથી પાપની છે. જે હે પ્રભુ જે મુજ એક વાર, સ્વામી હો પ્રભુ સ્વામી ચંદ્રપ્રભ ધણજી; વાધે હે પ્રભુ વાધે કીતિ અપાર, પામે હે પ્રભુ પામે શિવ લછી ઘણી જી.
શ્રી પ્રમોદસાગરજી કૃત
(૩૬૨) શ્રીચંદ્રપ્રભ સાહિબ મેરા, શશીકર ઉજવલ દેહ રે; ચંદ્ર લંછન નિજ ચરણે શેભે, અડ મહાસિદ્ધિ ગેહ રે. શ્રી. ૧ ચંદ્રાનના નગરીનો નાયક, મહસેન રાજાના જાત રે; દશ લખ પૂરવ આયુ અનોપમ, લખમણું માત વિખ્યાત રે. ૨ કાયા સારધશતર ધનુ માને, ત્રાણુ ગણધર જાસ રે; વિજયા સુર બ્રકુટી તસ દેવી, નવિ છેડે પ્રભુ પાસ રે. શ્રી. ૩ સાર દે લખ મુનિ જન કહીયે, ગુણમણિ ગણુ ભંડાર રે, ત્રણ લખ સહસ અયસી ઝાઝેરી, સાહણે પરિવાર રે. શ્રી૪
૧ પુત્ર ૨ દેઢસો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org