________________
૨૯૦ ]
૧૧૫૧ સ્તવન મંજીષા
*
*
-
-
1
પ
પ
તે કેક
+
+
+
+
+
=
*
*
*
ખિખિણ મુલકને કારણેજી, મહોદય માટે થાય છે, અવલંખ્યા ઈચ્છા ઘણીજી, જિન ગુણ જિનજી સહાય રે. ૩ આશા વિલુદ્ધા જે રહ્યાજી, યાચકજન વળી દાસ રે; માધુરતા મધુર સ્વરેજી, પૂરીને તેની આશ રે. ૪ તુજ મુજ અંતર છે નહિ, જિમ કસ્તુરી ઘન વાસ રે, ચંદનતા સુચંદનેજી, પ્રેમે ચતુર પ્રકાશ રે. તું મન. ૫
શ્રી રામવિજયજી કૃત
ચંદ્રપ્રભુની ચાકરી, મુને લાગે મીઠી; જગમાં જેડી જેહુની, કિહાં દીસે ન દીઠી. ચંદ્રપ્રભુત્ર ૧ પ્રભુને ચરણે માહરૂં, મનડું લલચાણું; કુણ છે બીજે જગે, જિણે જે પલટાણું. ચંદ્રપ્રભુત્ર ૨ કેડિ કરે પણ અવર કે, મુજ હિંયડે નાવે; સુરતરૂ ફૂલે મોહિયે, કિમ આક સહાવે. ચંદ્રપ્રભુત્ર ૩ મુજ પ્રભુ મેહનવેલડી, કરૂણા શું ભરીએ; પ્રભુતા પૂરી ત્રિભુવને, ગુણમણિને દરીઓ. ચંદ્રપ્રભુત્ર ૪ જિમ જિમ નિરખું નયણડે, તિમ હિયડું હલસે; એક ઘડીને અંતરે, મુજ મનડું તરસે. ચંદ્રપ્રભુ ૫ સહજ સલુણે સાહિબે, મિન્ય શિવને સાથી; સહજે છ જગતમેં, પ્રભુની સેવાથી. ચંદ્રપ્રભુત્ર ૬ ૧ આકડો, ૨ આયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org