SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન સજ્જન શુ' જેહનેહલાજી, કરતાં બમણા ૨'ગ; દુર્જન જન શુ' પ્રીતડીજી, ક્ષણ ક્ષણમાં મન ભંગ. સસનેહુા ર ઉત્તમ જન શુ` રૂષણાંજીર, તેહ પણ ભલાં નિરધાર; મૂરખ જન શું ગેાડડીજી, કરતાં રસ ન લિગાર. સસનેહા૦ ૩ મનમાં ઇમ જાણી કરીજી, આવ્યા તુમારે પાસ; નિરવહીએ હવે મુજનેજી, જિમ પહેાંચે મનની આશ. સ૦ ૪ અતુલ પણે... શું દાખીયેજી, તુમે છે બુદ્ધિ નિધાન; પ્રેમ વિષ્ણુધના ભાણ શુજી, રાખેા પ્રીત પ્રધાન. સ૦ ૫ શ્રી નવિજયજી કૃત. (૩૫૯) ચંદ્રપ્રભ જિન ચ'દ્રમારે, ઉયે। સહજ સનૂર; પાપ તાપ દૂ મીત્ર્યોરે, પ્રગટ્યો આનંદપૂર. ભવિકજન પ્રણમે એ જિન ચંદ, દરિશણુ પરમાનંદ. ચતુર ચકારા હુરખીયારે, પસી પુણ્યપ્રકાશ; જ્ઞાન જલનિધિચે ઉલસ્યા રે, ઉપશમ લહરી વિલાસ, ચારિત્ર ચંદ્રિકા' ચિહું દિશે રે, પસરી નિરમલ નૂર; કર્મ ભરમ રાહુ ગયા રે, નાસી જેથી દૂર. સમકિત કૈરવ કાનને રે, પ્રગટ્યો પરમ વિકાસ; મિથ્યામતિ કમલાકરે ૨, પામ્યા મુદ્રાવાસ. ૪ Jain Education International | ૨૮૫ ૧ પ્રેમ, ૨ રીસામણાં, ૩ વાતચીત, ૪ સમુદ્ર, ૫ ચાંદની, ૬ ચંદ્ર વિકાસી કમળ, છ વનમાં, ૮ તળાવ. For Private & Personal Use Only ૧ www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy