________________
૨૮૪]
૧૧૫૧ સ્તવન મંજુવા
શ્રી વિજયલક્ષ્મી સૂરિજી કૃત
( ૩પ૭ ). ચંદ્રપ્રભુ જિન ત્રિભુવન દીપક, જીપક અરિ ગણું ભવિંદા રે; આઠ કરમ વિનું ગુણ જસ પ્રગટયા, આતમ ઠાણે સુખકંદા રે.
ભવિક જન વદે રે, ચંદ્રપ્રભુ જિન ચંદ. ભવિકટ ૧ જ્ઞાનાવરણી કર્મ ક્ષયે તુજ, કેવલજ્ઞાન અનતું રે; વિશ્વરૂપ વિભાસન સમર્થ, વિશેષ પ્રકારે સંતુ રે. ભવિકટ ૨ દેસણાવરણ કર્મ ઉચછેદે, સામાન્ય સ્વરૂપ વિભાસે રે, દુવિધ વેદની મૂલ વિનાશે, અવ્યાબાધ સુખ થાશે રે. ભ૦ ૩ ત્રિભુવન જેતા મેહ પણઠે, ક્ષાયિક દુગા નિઃશંક રે; પંચમ કરમ ભરમ નિવારી,સાદી અનંત સ્થિતિ અંક ૨. ભ૦ ૪ વિગત નામ કરમથી પુનરપિ, રૂપાદિક ન લહત રે; ગેત્ર કરમ દહનથી સિદ્ધ ગુણ, અગુરૂ લઘુ ઉલસંત રે.ભ૦૫ દાનાદિક જસ લબ્ધિ અગાધ, વિઘન કરમને વિનાશે રે, ઈમ તુજ ગુણ પ્રગટયા સિદ્ધ રૂપે, એકજ આતમ આવાસે રે. ૬ પ્રભુ ગુણ રાગે જે દપંતા, છડે તે ભવ સંગ રે; ભાગ્યલક્ષ્મી સૂરિ ગુણ રસિકતા, દિન મણી સમ ઉદ્યોગ રે.
શ્રી ભાણુવિજ્યજી કૃત
(૩૫૮) શ્રીચંદ્રપ્રભ માહરાજી, તુમહે છે દીનદયાળ; મહિર ધર મુજ ઉપરેજી, વિનતી માને રૂપાળ. સસનેહા પ્રભુ શું લાગે અવિડ નેહ,જિમ ચાતક મન મેહર. ૧
૧ જીતનાર. ૨ વરસાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org