________________
શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન
[૨૮૩
નવિ મેઘ આવે જસ આગેજી, કાંતિ શોભા હારી, નવિ ખંડિત હોય કેય માગે છે, સહુ નમે નિરધારી. ૪ તું સાહિબ જગને દીજી, અંધકાર વારી, લક્ષમણ નંદન ચિરંજીજી, જગમેહન કાર; કહે પદ્મવિજય કરૂં સેવા, સર્વ દરે ડારી, જિમ લહિયે શિવસુખ મેવા, અને પમ અવધારી. પ
(૩૬) ચંદ્રપ્રભુ જિન આઠમારે, પામ્યા પૂર્ણ સ્વભાવ; જિનવર ધ્યા. પૂર્ણતા મુજ પરગટ થવારે, છે નિમિત્ત નિઃપાવ. જિનવર૦ ૧ ધ્યા યાવ રે ભવિક જિન ધ્યાવે, પ્રભુ ધ્યાતાં દુઃખ પલાય. પર ઉપાધીની પૂર્ણતા રે, જાચિત મંડન તેહ જિનવર૦ જાત્યરત્ન સંપૂર્ણતા રે, પૂર્ણતા શુભ દેહ. જિનવર૦ ૨ કલ્પનાથી જે અતાત્વિકીરે, પૂર્ણતા ઉદધિકલેલ જિનવર૦ ચિદાનંદ ઘન પૂર્ણતારે, સ્તિમિત સમુદ્રને તેલ. જિનવર૦ ૩ પૂર્યમાનર હાનિ લહેરે, અસંપૂર્ણ પૂરાય; જિનવર, પૂર્ણાનંદ સ્વભાવ છે રે, જગ અદ્દભૂતનો દાય. જિનવર૦ ૪ પૂર્ણાનંદ જિર્ણ દરે, અવલંબે ધરી નેહરુ જિનવર૦ ઉત્તમ પૂર્ણતા તે લહેરે, પદ્મવિજય કહે એહ. જિનવર૦ ૫
૧ સમુદ્રના તરંગ. ૨ સંપૂર્ણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org