________________
૨૮૨ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
ઘાતીયાં દળ યાર ચરી, ચાર મહાવ્રત સૈન્ય રે; સમેસરણે ભાવ જિનવર, થયા સિદ્ધ વરેણ્ય રે. ૭ સર્વ ક્ષેત્રે સર્વ કાળે, જગતવત્સલ રૂ૫ રે; સમાવિજય જિન રાજમહિમા, પ્રગટ પુણ્ય સરૂપરે. ૮
શ્રી પદ્મવિજયજી કૃત
(૩૫) શ્રી ચંદ્રપ્રભુ જિનરાયજી, જિનવર જયકારી, નવસે કેડિ અયર વિચે થાય છે, ભવિ જન હિતકારી, ચેતર વદિ પાંચમું ચવીયાજી, સહુ જન સુખકારી, નારકી સુખ લહે અણુમવીયજી, ભવિજન ભયહારી. પોસ વદ બારસને દિનજી, જનમ્યા જાઉં વારી, કુંદ ઈંદુ ગેખીર સમ તન્નજી જાઉં હું બલિહારી; જસ દેઢ ધનુષની કાયાજી, ઉચ પણે ધારી, પિસ વદિ તેરસે વ્રત પાયાજી, છેડી કંચન નારી. ૨ ફાગુણ વદિ સાતમેં પામ્યા છે, સર્વજ્ઞ પદ ભારી, સુર અસુર મળી શિર નામ્યાંછ, મહેછવ કરે ત્યારી; ભાદ્રવ વદિ સાતમે વરીયાજી, શિવસુંદરી સારી, આયુ દશ લાખ પૂરવ ધરીયાજી, બહુ ભવિજન તારી. ૩ કેઈ અપૂરવ ચંદ્રમા એહજી, લંછને અવિકારી,
નવિ સહું ગ્રહણ કરે જેહજી, નિત ઉદ્યોતકારી; ૧ મોગરાનું ફુલ. ૨ ગાયનું દુધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org