________________
શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન
[ ૨૮૧
જ્ઞાનપ્રકાશે નયણુડલાં મુજ દોય છે, જાણેરે ખટદ્રવ્ય સ્વભાવે થાપણે રે લે; હાંરે જડ ચેતન ભિન્નભિન્ન નિત્યાનિત્ય જે, રૂપી અરૂપી આદિ રવરૂપ આપાપણે રે લે. હાંરે૪ લખ ગુણદાયક લખમણું રાણી નંદ જે, ચરણ સરેરૂહ સેવા મેવા સારીખી રે લે; હાંરે પંડિત શ્રીગુરૂ ક્ષમાવિજય સુપસાય જે, મુનિ જિન જપે જગમાં જોતાં પારખી રે લે.હાં. ૫
(૩૫૪) શ્રી ચંદ્રપ્રભુ જગદીશ દીપે, વિશ્વપાવન નાથ રે; નામ ઠવણ દ્રવ્ય ભાવે, કરત લેક સનાથ રે. ૧ નયરી ચંદ્રાનના નામે, મહસેન મહીકંત રે; રાણું લખમણું માન જાયે, નામ ચંદ્રપ્રભુ પ્યાત રે. ૨ નામ જાંગુલી મંત્ર જાપે, પાપ વિષધર નાસ રે; થાપના ત્રિહ લેકમાંહી, પૂજતાં સુખવાસ રે. ૩ પાછલે ભવ પ રાજા, યુગધર મુનિ પાસ રે, ગ્રહી સંયમ યોગ સાધી, વૈજયંત નિવાસ રે. ૪ તીન અધિકા તીશ સાગર, પાળી પૂરણ આય રે; પિસ માસે કૃષ્ણ બારસ, જનમીયા જિનરાય રે. ૫ ગેહવાસી પણ ઉદાસી, ભેગવી વર રાજ રે; દાન વરસી દેઈ છઠ તપ, લહે વ્રત સામ્રાજ્ય રે. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org