________________
૨૮૦ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
.
.
.
.
.
..
.
જે જે પૂજે છે તે અંગે, તું તે અંગથી દૂરે, તે માટે પૂજા ઉપચારિક, ન ઘટે દયાન ને પૂરે. તુંહી. ૭ ચિંદાનંદ ઘન કેરી પૂજ, નિરવિકલ્પ ઉપગ; આતમ પરમાતમને અભેદે, નહી કઈ જડને જોગ. તુંહી. ૮ રૂપાતીત ધ્યાનમાં રહેતાં, ચંદ્રપ્રભુ જિનરાય; માનવિજય વાચક ઈમ બેલે, પ્રભુ સરિખાઈ થાય. તુંહી. ૯
શ્રી જિનવિજયજી કૃત
(૩૫૩) હાંરે મારે ચંદ્રવદન જિન ચંદ્રપ્રભુ જગનાહજે, દીઠે મીઠે ઇચ્છ જિનવર આઠમે રે લે; હાંરે મનડાને માનીતે પ્રાણ આધાર જે, જગ સુખદાયક જગમસુર સાખી સો રે લોહરે. ૧ શુભ આશય ઉદયાચળ સમકિત સૂરજે, વિમલદશા પૂરવ દિશે ઉગે દીપત રે લે; હરે મૈત્રી મુદિતા કરૂણ ને માધ્યસ્થ જે, વિનય વિવેક સુલંછન કમળ વિકાસ રેલે.રે. ૨ સહણ અનુમંદ પરિમલ પૂર જે, પરછાયો મન માનસર અનુભવ વાયરે રે હાં. ચેતન ચકવા ઉપશમ સરવર નીર જે, શુભમતિ ચકવી સંગે રંગ રમલ કરે રે લો. હોરે ૩
૧ સૂર્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org