________________
૨૮૬]
૧૧પ૧ સ્તવન મંજુવા
- - -
-
-
-
-
-
-
-
-
- *
v
=
v
E
:
*
* * *
* *
* *
* * *
*
કરૂણાને માધ્યસ્થતા રે, મુદિતા મૈત્રી ચંગ;
ચ્ચાર દિશે જસ ઉદયથી રે, વાયે અતિ ઉછરંગ. ૫ શુદ્ધ કિયા સવિ ઔષધિ રે, પામી રૂચિપીયૂષ; મુગતી ફલ સફળી ફળે રે, સરગર કુસુમ સજૂષ. ૬ અકલંકી ઉદયી જપ રે, અનુપમ એ જિન ચંદ; નયવિજય પ્રભુ પ્રણમતાં રે, નિત નિતુ પરમાનંદ. ૭
શ્રી હંસરત્નજી કૃત
(૩૬૦) ઉદયે અભિનવ ચંદ્રમા, ચંદ્રપ્રભ અરિહંત, માહા. ચંદ્ર સરીખી ઉજલી, જેહના તનની કાંતિ. મહા તે સાહિબ શું મને લાગ્યું, સુખકારી લેણ, મન લાગ્યું. નેહાળે નેણ મન લાગ્યું, શશી લંછન લેતી. માત્ર ૧ અજુઆળી એક મેદની, શશિહર કેરી જેત; મુજ સાહિબ જ્ઞાને કરી, ત્રિભુવન કરે ઉદ્યોત. મા. ૨ દિનકરને તેજે કરી, દીસે શશિહર દીન; માત્ર તે દિનકર કિંકર પટ્ટે, પ્રભુ ચરણે રહે લીન. મા. ૩ અમૃતશ્રાવી ચંદ્રમા, પ્રભુ અનુભવ રસ ગેહ; માત્ર ચતુર ભવિક ચકોરને રે, નેણ ઉપાએ નેહ. મા. ૪ ચંદ્રકળા પડતે પેખે, દિન દિન થાયે દૂર; માત્ર
મુજ પ્રભુ સકળ કળાનિલ નિતનિત ચઢતે નૂર. મા. ૫ ૧ ચિરૂપી અમૃત. ૨ વર્ગ. ૩ પી. ૪ ચંદ્રમા, ૫ ચાકર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org