________________
૨૭૮ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
શ્રી ન્યાયસાગરજી કૃત.
(૩૫૦) નયણ મટકડે મીઠડે વાહલે દીઠડો સુહાવે. મેરે સ્વામી સાધુ નામ વિશ્વમું ધરાવે; તીન લેક લરિ૭ ઓ ત્રિગડે દિખાવે. નયણ. ૧ વીતરાગ રાગ બિરૂદસેં મિલાવે; સેવે તાસ મોક્ષ વાસ ઓરકું ઝુલાવે. નયણ. ૨ લેક લાખ બોલે ભાખ એકલે કહાવે; અણહુતે એક કેડિ દેવ દેડિ આવે. નયણ૦ ૩ તું અનાથે વિશ્વનાથ સંપદા ચલાવે; તું અનેક રૂપ એક જગસેં જગાવે. નયણ. ૪ તું અલીહ તું અબીહ કેન ભેદ પાવે; ન્યાય પિન ચંદ્ર જેતિ જ્યોતિ મિલાવે. નયણ- ૫
(૩૫૧) શ્રી ચંદ્રપ્રભુ જિનરાજ, ઉદિત મન અંબરે લાલઉદિત વદ જિત દ્વિજરાજ, રહ્યો સેવા કરે છે લાલ. રહ્યો. ૧ લંછન મિસિ નિતુ પાય, રહ્યો કરે વિનતી હે લાલ; રહ્યો નિત્ય ઉદય નિકલંક, કરો મુજ જિનપતિ હો લાલ. ક. ૨
શ્રી મહસેન નરેસ, કુલાંબુજ ચંદ્રમા હે લાલ, કુલાં. લખમણા માત મલ્હાર, જિર્ણદ છે આઠમા હે લાલ. જિ. ૩
૧ લી. ૨ પૂર્ણિમાનો. ૩ ઉગ્યો. ૪ આકાશમાં ૫ ચંદ્રમા. ૬ બાને. ૭ કુલને વિષે કમળ સમાન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org