________________
૨૬]
૧૧૫૧ સ્તવન મંજીપા
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- *
- - * * *
*
- * *
w w
- ૧૪
*, *
*
جي بي ساحة بين في يدي مهني فيه في نمو ، ميه ميه مي برد يه شي، نه داری که به یه به مهم
હું દાસ ચાકર દેવ તારે, શિષ્ય તુજ ફરજદ રે; જસવિજય વાચક એમ વિનવે, ટાલ મુજ ભવ ફેદ રે. શ્રી. ૫
શ્રી વિનયવિજયજી કૃત
(૩૪૭) ચાલે સખીરે પ્રભુને પૂજવારે, ચંદ્રપ્રભ જિનરાય મેરા લાલરે; ચંદ તણું પરિ નિરમલી, ચંદ સુકમલ કાય મેરા લાલ રે. ૧ વદન પૂનમનો ચાંદલેરે, ચાંદે લંછણ પાય મેરા લાલ રે; ચંદ તણી પરે મહમહે રે, શ્વાસ ઉશ્વાસ સહાય મેરા લાલરે.૨ ચંદ ચોર તણું પરે રે, વિધ્યાચલ જિમ નાગ મેરા લાલ રે; વિનય કહે તિમ મુજ હરે, ભવે ભવે તુજફ્યુ રાગ મારા લાલરે૩
શ્રી કાંતિવિજયજી કૃત
(૩૪૮) શ્રીચંદ્રપ્રભુ ચિત્તથી રે, ન રહે અળગો નાહ, સ્વામી આઠમેરે. તે પણ પ્રત્યક્ષ ભેટવા રે, ન મિટે ચિત્તની ચાહ. સ્વા. આ. ૧ રંગ તરંગ ઉમંગના રે, લખ આવે લખ જાય; સ્વામી મિલન મરથ પંથીઓ ઝુકી ઝુકી ઝોલાં ખાય. સ્વામી. ૨ લિખતાં ન ચડે લેખમાં રે, નાવે વચન વિચાર; સ્વામી જેહ માપે તું તે લહે રે, લગન તણે વિવહાર. સ્વામી, ૩ મિલવું મોટા લેકથી રે, તે આભ ભરવી બાથ સ્વામી આલંબન દે દૂબેલા રે, નિપટ ભલા તે નાથ. સ્વામી. ૪ ૧ ચંદન, ૨ નાથ, સ્વામી ૩ વિચારે ૪ મુસાફર ૫ આકાશ ૬ બહુ જ
લેખમાં રે, ન કી ઓલાં ખાય
જેહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org