________________
૨૭૨ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
પરમ ગુણું સેવન તન્મયતા, નિશ્ચય ધ્યાને ધ્યાવેજી; શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્રપદ પાવે છે. શ્રીચં. ૧૧
શ્રી મેહનવિજયજી કૃત
(૩૪૧) શ્રીશંકર ચંદ્રપ્રભુ રે લે, તું ધ્યાતા જગને વિભુરે લે; તિણે હું એલગે આવીએ રેલે, તમે પણ મુજ મન ભાવીઓ. દીધી ચરણની ચાકરી રે લે, હું સેવું હરખે કરી લે; સાહિબ સામું નિહાળ જે રે લે, ભવસમુદ્રથી તારજો રે લે. ૨ અગણિત ગુણ ગણવા તણી રે લે, મુજ મન હોંસ ઘરે ઘરે લે. જિમ નભને પામ્યા પખીરે લે, દાખે બાળક કરથી લખીરે લે. જે જિન તું છે પાંશ રેલે, કરમ તણે શે આશરે રે લે; જે તમે રાખશો ગેદમાં રે લે, તે કિમ જાશું નિદમાં રે લો. જબ તાહરી કરૂણું થઈ રે લો, કુમતિ કુગતિ દરે ગઈ રે ; અધ્યાતમ રવિ ઉગિયે રે લો, પાપ તિમિર કહાં પુગિયે રે લે. તુજ મૂરતિ માયા જીસી રે લે, ઉર્વશી થઈ ઉરે વસી રે ; રેખે પ્રભુ ટાળે એક ઘડી રે લે, નજર વાદળની છાંયડી રે લે. તાહરી ભક્તિ ભલી બની રે લે, જિમ ઔષધિ સંજીવની રે ; તન મન આનંદ ઉપને રેલે, કહે મેહન કવિ રૂપનો રે લો.
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org