________________
શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન
[ ૨૭૧
- મ જ
પ
-
પw
પર
ન
શ્રી દેવચંદ્રજી કૃત
(૩૪૦) શ્રી ચંદ્રપ્રભ જિનપદ સેવા, હવા એ જે હુલિયા; આતમ ગુણ અનુભવથી મલિયા, તે ભવભયથી ટલિયાજી. શ્રી ૧ દ્રવ્ય સેવ વંદન નમનાદિક, અર્ચન વલી ગુણગ્રામેજી; ભાવ અભેદ થવાની ઈહા, પરભાવે નિઃકામેજી. શ્રી ચંદ્રપ્રભ૦૨ ભાવ સેવ અપવાદે નગમ, પ્રભુ ગુણને સંક૯પેજી; સંગ્રહ સત્તા તુલ્યાપે, ભેદભેદ વિપેજી. શ્રી ચંદ્રપ્રભ૦૩ વ્યવહાર બહુમાન જ્ઞાન નિજ, ચરણે જિન ગુણ રમણા જી; પ્રભુ ગુણ આલંબી પરિણામે, રાજુપદ ધ્યાન સ્મરણાજી. શ્રી૦૪ શબ્દ શુકલ ધ્યાનારહણ, સમભીરૂઢ ગુણ દશમેજી; બીએ શુક્લ અવિકલ્પ એકવે, એવંભૂત તે અમમેજી. શ્રી૦૫ ઉત્સગે સમકિત ગુણ પ્રગટ્યો, નૈગમ પ્રભુતા અંશેજી; સંગ્રહ આતમ સત્તાલંબી, મુનિ પદ ભાવ પ્રશંસેજી, શ્રી ૬ ઋજુસૂત્રે જે શ્રેણી પદ, આત્મશક્તિ પ્રકાશેજી; યથાખ્યાત પદ શબ્દ સ્વરૂપે, શુદ્ધ ધર્મ ઉલાસે છે. શ્રીચંદ્ર૭ ભાવ સોગિ અગિ લેશે, અંતિમ દુગ નય જાણેજી; સાધનતાએ નિજ ગુણ વ્યક્તિ, તેહ સેવના વખાણે છે. શ્રી. ૮ કારણ ભાવ તેહ અપવાદે, કાયરૂપ ઉત્સર્ગેજી; આત્મભાવ તે ભાવ દ્રવ્યપદ,બાહ્ય પ્રવૃત્તિ નિસર્ગો છે. શ્રીચંદ્ર૯ કારણભાવ પરંપરસેવન, પ્રગટે કારજ ભાવેજી; કારજ સિદ્ધ કારણુતા વ્યય, શુચિ પરિણામિક ભાજી. શ્રી. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org