________________
શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન
શ્રી જ્ઞાનવિમલસૂરિ કૃત
(૩૪૨)
ધાતકી ખડે. જાણીએ, પૂર્વ વિદેહે જાણુ લલના; વિજય તિહુઁાં મંગલાવતી, પુરી રયણાવઇ નામ લલના શ્રીચંદ્રપ્રભ સાહિબા. ૧ પદ્મ નામ રાજા ભલા, સંયમ લે શુભ કામ લલના; યુગ’ધર સૂરિ કન્હેં, જિનપદ માંધે નામ લલના. શ્રીચં૦ ૨ વૈજય`તિ નામે સુર થયા, તિહુાંથી ચંદ્રપ્રભથાય લલના; નયરી જસ ચંદ્રાનના, મર્હુસેન લક્ષમણા માય લલના. શ્રી શિશ લંછન શિકર સમા, જાસ શરીરના વાન લલના; વંશ ઇક્ષ્વાગ સહુ કરૂ, સુંદર ગુણમણિ ધામ લલના. ૪ આઠમા જિનવર જાણીએ, આડક કરી દૂર લલના; આઠ મહાસિદ્ધિ નામથી, જ્ઞાનિવમલનું નૂર લલના. પ
[ ૨૭૩
શ્રી યશોવિજયજી કૃત ( ૩૪૩)
ચદ્રપ્રભુ જિન સાહિબા રે, તુમ છે.ચતુર સુજાણુ. મનના માન્યા; સેવા જાણા દાસની રે, દેશે। લ નિરવાણુ. મનના માન્યા ૧ આવે। આવે રે ચતુર સુખ લાગી,કીજે વાત એકાંત અભાગી, ગુણ ગાઠે પ્રગટે પ્રેમ મનના માન્યા. ટેક૦ ઓછુ' અધિક' પણ કહે હૈ, અસ`ગાયત જેઠુ, મનના માન્યા; આપે ફૂલ જે અણુ કહે રે, ગિ સાહિબ તેઢુ. ૨
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org