________________
શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન
[ ૨૬૧
અક્ષર
ભાગ
અનંતમે, ચૈતન્યતા મુજ છેાર જી; કરમ ભરમ છાયા મહા, જિન કીને! તમર મહા ઘાર જી. ઘન ઘટા છાદત રવિ જિસ્યા,તિસ્યા રહ્યો ગ્યાન ઉર્જાસ જી; કિરપા કરે. જો મુજ ભણી, થાય પૂરણબ્રહ્મ પ્રકાસ છે. ૩ વિનહી નિમિત્ત ન નીપજે, માટી તણા ઘટ જેમ જી; તિમહી નિમિત્ત જિનજી વિના, ઉજ્જવલ થાઉં હું કેમ જી. ૪ ત્રિકરણ સુદ્ધ થયે જદા, તદા સમ્યગદરસન પામજી; ક્રૂજે ત્રિકે બ્રહ્મગ્યાન હૈ, ત્રિક મિટે શિવપુર ઠામ જી. પ્ ચેહી ત્રણ ત્રિક મુજ દ્વીપે, લીયે જસ અપાર જી; કીજીયે ભગત સહાયતા, દીજીયે અજર અમારે જી. ૬ અખ જિનવર મુજ દીજીયે, આતમ ગુણ ભરપૂર જી; કરત તિમિરકે હરણ કેાં, નિરમલ ગગન જયું સૂર્પ જી. ૭
*
શ્રી ખુશાલમુનિજી કૃત
(૩૨૯)
હાંજી જિમ નિરભુ તુજ ખિ મને,
હાય હરખ અધિક મુજ મન્ન રે; જિન સુખાસ સાહામણા. હાંજી વિષય રહિત તાહરાં નેણુ છે રે,ઘણું મુખડું સદા સુપ્રસન્નરે, હાંજી ભાવ સ્વરૂપ તુજ સાંભરે રે, તિહાં પ્રતિહારજ મનેાહાર રે; હાંજી સુર નરપતિ વિદ્યાધરા રે, તિહાં સેવ કરે નિરધાર રે, જિ હાંજી લેાકાલેાક પ્રકાશતાં રે, તિહાં વાસતા વિ મન આધ રે; હાંજી શાશ્વતા શાસન તાડુરા રે, તિહાં થાયે આશ્રવરોધરે. જિ ૧ જેણે, ૧ 'ધકાર, ૩ છવાતાં, ૪ ધારે, ૫ સૂર્ય
ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org