________________
.
.
.
.
. . .
.
.
.
.
.
.
.
.
. .
.
. w w
www
w
w w
w w
www
w w
w w
w
w
*
M
M
M
-
-
-
-
-
-
-
-
૨૬૨]
૧૧૫૧ સ્તવન મંજુષા w હજી હાસ્યાદિક તાહરે નહીં રે, તિહું નહી કોધાદિક ચાર રે, હાંજી ચોત્રીશ અતિશય રાજતો રે, સવિ જન મનકજ દિનકાર રે. હજી તાહરે તુંજ પ્રતિબિંબમાં રે, તિહાં ભેદ ન હોય લગાર રે; હજીશ્રીઅખયદ સુરીશને રે,શિષ્ય ખુશાલમુનિ હિતકારરે.
શ્રી ભાણચંદ્રજી કૃત
(૩૨૮) શ્રી સુપાસ સુવાસના, પસરી જગ પરિમલ પૂર રે લાલ; તિણે તિહું લેક વાસિત કર્યા, કીધા સવિ જન સસસૂર રે. ૧ મિથ્યા અવિરતિ પ્રમુખની, અનાદિ કુવાસના જેહ રે લોલ; પ્રભુ વાસન ફરસન થકી, અતિ દૂર કરી સવિ તેહ રે લાલ. ૨ એક વાર પ્રભુ વાસના, વાસિત થયે જે ભવિ જીવ રે લાલ તે નિયમા શુક્લ પક્ષીઓ, અદ્ધ પુદ્ગલે સિદ્ધિ સમીવ રે. ૩ એહ વાસના અઘનિનાસના, જિન ભાસિત ભાસના તત્ત્વ રે, અંતર જ્ઞાન પ્રકાશના, ભવ પાસના છેડે મમત્વ રે લાલ. ૪ પ્રભુ વાસના મુજ આપજે, સુણે વિનતી એ જગભાણ રે; જિન ચરણે થિર થાપજે, કહે વાઘજી મુનિને ભાણ રે. ૫
શ્રી કીર્તિવિમલજી કૃત
(૩૨૯) શ્રી સુપાસ જિનશું કરે સાહેલડીયાં, અતિ અને પમ રંગ; ગુરુ એહ રંગ હીણે નહિ, સાહેલ બીજો હીણે પતંગ. ગુણવે૧ ૧ ખુશ. ૨ ત્રણે. ૩ નજીક. ૪ પાપ. ૫ બંધન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org