________________
૨૬૦]
૧૧૫૧ સ્તવન મંજુષા
-
-
-
-
----
-
-
-
-
---
હેત ધરી મેં તાહરે હાથે, દિલ દીને રે; મનડામાંહી આવે તું મેહન, મેહેલી કી રે. સુપાસજી ૨ દેવ બીજો હું કેઈ ન દેખું, તુજ સમીનો રે; ઉદયરતન કહે મુજ પ્રભુ, એ છે નગીને રે. સુપાસજી ૩
શ્રી જિનરાજસૂરિજી કૃત
(૩૫) આજ હે પરમારથ પાયે, ગ્યાની ગુરૂ અરિહંત બતા; રાગને દ્વેષ તણે વસ ના, પરમપુરૂષ મેં સેહિજ ધ્યા. ૧ કરડી જે કો ગુણ ગાવે, કડુએ વચને કઈ મલ્હાવે; તું અધિકે ઓછો ન જણાવે, સમતાસાગર નામ કહાવે. ૨ સાચે સેવક જાણ ન મિળીએ, દુરિજન દેખી અલગ નટળિઓ; અકલ પુરૂષ જિણ વિધિ ઓળખીએ,
સહજ સરૂપી તિવિધ ફળીઓ. આજ૦ ૩ ઝાલી હાથ ન કે તું તારે, ફેરે કેઈ ન તું સંસારે; તું કિમ ભાવ કુભાવ વિચારે, ફળ ઈમ સંગતિ સારાસારે. ૪ એક નજર સહુ કે પર રાખે, બીજે કુણ પરમેશ્વર પાખે શ્રી જિનરાજ જિનાગમ સાખે,
સુજસ સુપાસ તણો એમ ભાખે. ૫ શ્રી આત્મારામજી કત
(૩૨૬) શ્રી સુપાસ મુજ વિનતી, અબ માને દીનદયાલ છે; તરણતારણ તુમ બિરદ છે, ભગતવત્સલ કિરપાલ છે. ૧ ૧ અંટસ ૨ સમાન, સર. ૩ વિના. ૪ બોલે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org